<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

સુરેન્‍દ્રનગરના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણના પુત્રી શબનમ ચૌહાણનો કાલે જન્‍મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૩ :.. સુરેન્‍દ્રનગર શહેરના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણની પુત્રી શબનમ ચૌહાણ નો આવતીકાલે રવિવારના દિવસે જન્‍મદિવસ અવસર છે જેઓ પોતાના જીવનકાળના ૩૦ વર્ષ પૂર્ણ કરી અને ૩૧ વર્ષમાં જ્‍યારે મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે પરિવારમાં દાદા બાબુલાલ ચૌહાણ તેમજ શબનમના પિતાશ્રી ફારુકભાઈ ચૌહાણ માતૃશ્રી અંજુમનબેન ચૌહાણ તેમજ ભાઈ ફજલભાઈ ચૌહાણ તેમજ ભાભી ફીઝા બેન ચૌહાણ તેમજ શબનમબેન ના પુત્ર અર્ષ સહિતના પરિવારજનોએ શબનમ ચૌહાણનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી કુદાતાલા પાસે દુઆ કરી અને તેને તેના જન્‍મદિવસના અવસર શુભકામનાઓ પાઠવી હતી.

(11:16 AM IST)