News of Monday, 15th June 2026
ગાંધીનગરના ડે.મ્યુ. કમિશનર બી. આર. આહિરનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી બી. આર. આહિરનો જન્મ તા. ૧પ જુન ૧૯૮૧ ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મોરબીના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. મો. ૯૮૯૮૬ ૦૮૭૩૭ ગાંધીનગર
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
