News of Monday, 15th June 2026
રાજકોટ નાગરિક બેન્કના કર્મચારી કિરીટભાઇ સુચકનો જન્મદિવસ

રાજકોટઃ કેબલ બ્રોડબેન્ડ માસિક મેગેઝીન કેબલ એન્ડ ઇન્ટરનેટ સમાચારના માનદ સંપાદક, રાજકોટ નાગરિક સહકારી બેંક એસ.વી.પી.રોડ (ગુંદાવાડી) શાખાના લોકર વિભાગના કર્મચારી, સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના સભ્ય તેમજ સેટેલાઇટ પ્રિન્ટ મીડીયાના પૂર્વ મેમ્બર કિરીટભાઇ સુચકનો આજે જન્મદિન છે. તેઓ બ્રહ્માકુમારીઝના ફોલોઅર પણ છે. તેઓ જીવનના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો. ૭૩૫૯૨ ૯૩૮૭૭
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
