<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ઉર્જા વિભાગના ઉપસચિવ હર્ષિલ રાણપરિયાનો જન્મદિન


રાજકોટઃ રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં ઉપસચિવ (પાવર) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી હર્ષિલ પી. રાણપરિયાનો જન્મ તા.૧૬ જુન ૧૯૯૧ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે તેમને જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.
ફોન નં.૦૭૯-૨૩૨૫૦૭૮૫, મો.૮૮૬૬૬ ૨૬૭૪૭ ગાંધીનગર.(૨.૧૦)

 

(11:37 AM IST)