News of Tuesday, 16th June 2026
વકીલાત ક્ષેત્રે બહુમુખી પ્રતિભા દુર્ગેશરાજસિંહ ઝાલાનો જન્મદિન

વકીલાતના વ્યવસાયમાં કામયાબી હાંસલ કરતા દુર્ગેશરાજસિંહ ઝાલા(જયભાઈ) ક્ષત્રિય સમાજના અગ્રણી ફનવર્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ના મેનેજર પ્રદિપસિંહ ઝાલા ના પુત્ર દુર્ગેશરાજસિંહ(જયભાઈ) ઝાલા વકીલાત (ગુજરાત હાઇકોર્ટ)કરી રહ્યા છે તેઓ રાજકોટમાં સિનિયર તથા નામાંકીત એડવોકેટ મનોહરસિંહ જાડેજા તથા ધવલભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દી ને આગળ વધારી રહ્યા છે. આજે ૧૬ જુને તેમનો જન્મદિન છે.
દુર્ગેશરાજસિંહ ઝાલા બીકોમ એલએલબી કર્યા બાદ હાલ એલએલએમ કરી રહ્યા છે.
તેઓ વકીલાત ની પ્રેક્ટિસમાં બિનખેતી પ્લાન પાસ, રેવન્યુ પ્રેક્ટિસ, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રૂડા ને લગતા કામો રજીસ્ટર દસ્તાવેજ, સાટાખત, ભાડા કરાર, પ્રોપર્ટી કાર્ડ, ટાઇટલ ક્લિયરન્સ મોરગેજ લોન જેવા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છે. દુર્ગેશરાજસિંહ ઝાલા સમાજમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે મિલનસાર સ્વભાવ તેમજ કાર્ય કુશળતા ના હિસાબે ટૂંક સમયમાં રાજકોટના નામાંકિત બિલ્ડરોના, શરાફી મંડળીના તથા વ્યક્તિગત રેવન્યુ ને લગતા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છેદુર્ગેશરાજસિંહ (જયભાઈ) ઝાલા હાલ ફૂલછાબ ચોક ખાતે આવેલ સ્ટાર પ્લાઝામાં ઓફિસ નંબર ૭૨૭ માં બેસીને વકીલાત કરી રહ્યા છે તેમનો મોબાઈલ નંબર ૯૯૨૫૨૩૦૨૩૨ છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
