તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th June 2026
ગવરીદળના પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિનો ૩૮મો જન્મદિવસ

રાજકોટ તા. ૧૭: તાલુકાના ગવરીદળ ગામે રહેતાં યુવાન ફોટો જર્નાલિસ્ટ જીજ્ઞેશ પ્રજાપતિ (૮૨૦૦૭ ૭૧૫૧૩)નો આજે ૩૮મો જન્મદિવસ છે. મુળ ત્રંબાના વતની અને લાંબા સમયથી ગવરીદળમાં સ્થાયી થયેલા કેમેરાના કસબી જીજ્ઞેશ પ્રજાપતિ પત્રકારત્વ ક્ષેત્રે સતત સક્રિય રહી ગવરીદળ તથા આસપાસના પ્રજાના પ્રશ્નો, મુશ્કેલીઓ અંગે સંબંધીત તંત્રને જાગૃત કરે છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં સરળ હસમખા મળતાળવડા જીજ્ઞેશ પ્રજાપતિને જન્મદિવસે સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
