તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
મહીસાગર જિલ્લા કલેકટર અર્પિત સાગરનો જન્મદિન

રાજકોટ, તા.૧૮: મહીસાગરના જિલ્લા કલેકટર અર્પિત સાગરનો જન્મ તા.૧૮ જુન ૧૯૮૩ ના દિવસે થયેલ આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ ઉતરપ્રદેશના વતની અને ૨૦૧૫ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે.
ભૂતકાળમાં વલસાડ અને નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી તથા વડોદરામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકયા છે.
ફોન. ૦૨૭૬૪-૨૫૦૬૬૪ મો. ૯૯૭૮૪ ૦૫૯૩૬ (લુણાવાડા)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
