News of Thursday, 18th June 2026
ટંકારાના નસીતપરના શિક્ષક રાજલભાઈ અઘારાનો જન્મદિન

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૧૮: ટંકારા તાલુકાના નસીતપરના વતની યુવા શિક્ષક એવા રાજલભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે.
તેઓ શિક્ષકની સાથોસાથ પત્રકાર પણ છે. હાલ તેઓ ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારામાં કારોબારી સદસ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. હાલમાં તેઓ મોરબીની શાળામાં પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે.તેઓ હર હંમેશા સમાજ સેવાના અને ગૌ સેવાના કાર્યોમા અગ્રેસર હોય છે, અનેકવિધ સામાજિક કાર્યોમાં પોતે આગળ હોય છે. છેલ્લા ૯ વર્ષથી તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. રાજલભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શકય હોય તે રીતે લોકોને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર ધરાવતા એવા રાજલ અઘારાના જન્મદિવસના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મો.૯૭૨૩૫૧૨૪૨૧ શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
