તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
વઢવાણ સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણાનો જન્મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. વઢવાણ સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને દંડક જગદીશભાઈ મકવાણાનો આજે જન્મદિવસ છે આજે વહેલી સવારથી જ તેમને શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેમને સુરેન્દ્રનગર વઢવાણ અને વઢવાણ તાલુકાના અનેક કાર્યકરોના કામો અને રજૂઆતો ને ધ્યાન ઉપર લઈ અને સુરેન્દ્રનગર વઢવાણ અને તેના તાલુકા મથકોએ સારી એવી કામગીરી કરી અને સમગ્ર જિલ્લા અને તાલુકા મથકોમાંથી લોકશાહના પ્રાપ્ત કરી છે.
જન્મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તેમના આજના જન્મદિવસ અવસરે રાજકીય આગેવાનો વેપારી મિત્રો તેમજ સરકારી અધિકારીઓથી લઈ અને તાલુકા મથકોએથી આજે વહેલી સવારથી તેમને તેમના જન્મદિવસ અવસરની શુભકામનાઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે તેમના જન્મદિવસ અવસરે પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને તેમના જન્મદિવસ અવસરે શુભકામના પાઠવવામાં આવી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
