<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સુરેન્‍દ્રનગરના નવકાર સાપ્તાહિકના અધ્‍યક્ષ રચિતભાઈ શાહનો જન્‍મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :..  સુરેન્‍દ્રનગર શહેરના યુવા પત્રકાર તેમજ સુરેન્‍દ્રનગર પ્રિન્‍ટ મીડિયા પત્રકારત્‍વ ક્ષેત્રોમાં જોડાયેલા અને નવકાર સાપ્તાહિકના અધ્‍યક્ષ એવા રચિત ભાઈ રાજેશભાઈ શાહનો આજે જન્‍મદિવસ અવસર છે ત્‍યારે તેઓ પોતાના જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી અને આજે ૩૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્‍યારે તેમના પરિવારમાં પિતાશ્રી રાજેશભાઇ શાહ તેમજ માતળશ્રી હર્ષાબેન પત્‍ની કળતિબેન તેમજ બહેન રચનાબેન બનેવી જયકુમાર તેમજ રચિતભાઈના બે પુત્રમાં ધ્‍યાન અને વિવાન અને સૌના લાડકવાયા એવા ભાણુભા વિયાંશ સહિતના પરિવારજનોએ આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને રચિતભાઈ શાહનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી પ્રાર્થના કરી અને તેમના જન્‍મદિવસ અવસરે શુભકામનાઓ પાઠવી હતી ત્‍યારે આજે તેમના જન્‍મદિવસ અવસરે રાજકીય ક્ષેત્રમાંથી તેમજ વેપારી મિત્રો સગા તોહી સંબંધીઓ દ્વારા પણ તેમને આજે વહેલી સવારથી શુભકામનાઓ ઙ્કાપ્ત થઈ રહી છે ત્‍યારે આજે તેમના જન્‍મદિવસ અવસરે અકીલાના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને જન્‍મદિવસ અવસરની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. 

(11:37 AM IST)