News of Saturday, 20th June 2026
મોરબીના અધિક કલેકટર એસ.જે. ખાચરનો જન્મદિન

રાજકોટ, મોરબીના નિવાસી અધિક કલેકટર શ્રી એસ. જે. ખાચરનો જન્મ તા. ર૦ જુન ૧૯૭ર ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી એસ. જે. ખાચર અગાઉ રાજકોટ અને જામનગરમાં મામલતદાર, જુનાગઢમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જામનગર અને મોરબીમાં પ્રાંત અધિકારી, ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજકોટમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને કાર્યકારી નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. (પ-૧૯)
ફોન નં. ૦ર૮રર ર૪૧૬૦૧
મો. ૯૯૭૮૬ ૯૧પપ૩ મોરબી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
