News of Saturday, 20th June 2026
સુરત ગ્રામ વિકાસના નિયામક એમ.બી. પ્રજાપતિનો જન્મદિન

રાજકોટ : સુરત જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એચ. ડી. પ્રજાપતિનો જન્મ તા. ર૦ જુન ૧૯૭૩ ના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં કચ્ઋ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. (પ-ર૪)
ફોન નં. ૦ર૬૧ ર૭૮૪૪ર૯
મો. ૯૪ર૭પ ૭૬૦૩૬ સુરત
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
