તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મહેમદાબાદના ધારાસભ્ય, પૂર્વ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણનો વન પ્રવેશ

રાજકોટ :.. ખેડા જિલ્લાના મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણનો જન્મ તા. રર જૂન ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે ૫૧ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ બીજી વખત ધારાસભ્ય પદે ચૂંટાયા છે. ભૂતકાળમાં રાજયમાં ગ્રામ વિકાસ મંત્રી તરીકે રહી ચૂકયા છે. લેખન, વાંચન, સંગીત, પ્રવાસ વગેરેનો શોખ છે. (પ-૧૪)
મો. ૯૯૯૮૮ ૬૯૯૬૦ ગાંધીનગર
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
