<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

અમદાવાદ કોર્પોરેશનના ડેપ્‍યુટી કમિશનર અંકિત પાનુનો જન્‍મદિન

 

રાજકોટ :.. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ડે. કમિશનર તરીકે ફરજ બજાવતા ર૦૧૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી અંકિત પાનુનો જન્‍મ તા. રર જુન ૧૯૯૪ ના દિવસે થયેલ. આજે ૩૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દિલ્‍હીના વતની છે. ભૂતકાળમાં નર્મદા અને જામનગરમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ દક્ષિણ, પヘમિ ઝોન, સ્‍માર્ટ સીટી, મેટ્રો પ્રોજેકટ, પાણી વિતરણ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વગેરેને લગતી કામગીરી સંભાળી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ રપ૩પ૩રપ૨

મો. ૯ર૭૪પ ૪૧૦૩૧ અમદાવાદ

(2:26 PM IST)