<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ગોંડલના યુવા એડવોકેટ રવિરાજ ઠકરારનો જન્‍મદિન

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૨૩: યુવા ધારાશાસ્‍ત્રી અને શ્રી રઘુવંશી સેવા મંડળના ખજાનચી, શ્રી રઘુવંશી સોશ્‍યલ ગ્રુપના કારોબારી સભ્‍ય, શ્રી લોહાણા મહાપરિષદ ગોંડલ તાલુકાના ઉપપ્રમુખ, શ્રી વરિષ્‍ઠ લોહાણા સમાજના લીગલ એડવાઇજર, શ્રી એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ તથા પાન ફાઉન્‍ડેશન જોઇન્‍ટ સેક્રેટરી શ્રી રવિરજભાઇ ઠકરારના જન્‍મદિવસ નિમિતે એમના મોબાઇલ નંબર ૯૯૯૮૨ ૯૫૯૯૯ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

(1:37 PM IST)