News of Tuesday, 23rd June 2026
નાગરિક પુરવઠા નિયામક સૌરભ પારધીનો જન્મદિન
જામનગર, જુનાગઢ, સુરતના પૂર્વ કલેકટર

રાજકોટ : નાગરિક પુરવઠા વિભાગના નિયામક ડો. સૌરભ પારધીનો જન્મ તા. ર૩-૬-૧૯૮૬ ના દિવસે થયેલ. આજે ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૧ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.
શ્રી સૌરભ પારધી ભૂતકાળમાં અમદાવાદ જિલ્લામાં મદદનિશ કલેકટર, વડોદરા અને છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી જામનગર અને જુનાગઢ અને સુરતમાં જિલ્લા કલેકટર ગુજરાત પ્રવાસન નિગમનાં મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાન પર રહી ચૂકયા છે. (પ-રપ)
ફોન નં. ૦૭૯ ર૩રપ૧૧૭૦
મો. ૯૧૮૪૦ ૧રપ૮૩ ગાંધીનગર
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
