તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 23rd June 2026
એસટી કર્મચારી મંડળના જયદેવસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટ વાવડી (કોઠારીયા )ગામે રહેતા, વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા અને એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગના ઉપપ્રમુખ તથા એસટી કર્મચારી ક્રેડિટ સોસાયટી ના ડિરેક્ટર શ્રી જયદેવસિંહ જે જાડેજા(જે. જે.)નો આજે જન્મદિવસ છે. નાની ઉંમરમાં સંગઠનને જ જીવન મંત્ર બનાવીને આગળ વધેલા એવા જયદેવસિંહ જાડેજાને તેમના ૯૮૨૫૫ ૪૯૧૨૬ પર શુભકામનાઆ નો ધોધ વરસી રહ્યો છે
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
