તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
વર્ષા ઋતુમાં સતત હવામાન - વર્ષા અપડેટ આપતા રહેલા ચંદ્રેશ હિરાણીનો જન્મદિવસ

રાજકોટઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના અકિલા ફેસબુક લાઈવના જાણીતા શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીનો આજે ૪૨મો જન્મદિવસ છે. ૨૪ જૂન ૨૦૨૬ના રોજ એમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો અને સોશિયલ મીડિયા પરથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે. તેઓ અકિલા ફેસબુક લાઈવના નિયમિત શ્રોતા તરીકે અને હવામાન - વરસાદની વિગતો આપવા માટે જાણીતા છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે મિત્ર વર્તુળ, સગા સ્નેહીઓ, પરિવારજનો દ્વારા એમના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છા વરસી રહી છે.
ગામના અગ્રણીઓ અને યુવાનોએ એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. શ્રી ચંદ્રેશ હિરાણીનું ઉપર તેમનો મો. નં. ૯૫૫૨૧ ૯૦૯૯૨ શુભેચ્છા વરસી રહી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
