<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ખેડા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર માનકાલેનો જન્‍મદિન

 

રાજકોટ : ખેડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતી કિશોર માનકાલેનો જન્‍મ તા. ર૪ જુન ૧૯૯ર ના દિવસે થયેલ. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહારાષ્‍ટ્રના વતની અને ર૦ર૦ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગમાં ઉપસચિવ તેમજ સાબરકાંઠા જિલ્લામાં મદદનિશ કલેકટર પદે રહી ચૂક્‍યા છે. ફોન નં. ૦ર૬૮-રપપ૭ર૬ર, મો. ૯૯૭૮૪ ૦૬ર૩૭ નડીયાદ. (

(11:39 AM IST)