<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અમદાવાદ જીલ્લા આયોજન અધિકારી ધવલભાઇ રવિયાનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: અમદાવાદ જીલ્લા આયોજન અધિકારી (ડેપ્‍યુટી) કલેકટર ધવલભાઇ અરવિંદભાઇ રવિયાનો આજે જન્‍મદિવસ છે. અગાઉ મહુવાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલા ધવલભાઇ ખુબ અનુભવી અને નિષ્‍ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે આજે તેના જન્‍મદિન નિમીતે મો. નં. ૯૪૦૯૪ ૯૩૦૪૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(12:10 PM IST)