તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
સદગુરુ જયંતિરામબાપાના જ્યેષ્ઠપુત્ર હસમુખભાઈ શીલુ (અદા)નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૪ : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડાના સદગુરુ જયંતિરામબાપાના જ્યેષ્ઠપુત્ર હસમુખભાઈ શીલુ (અદા)નો આજે જન્મદિવસ છે.
તેમના મો.નં. 9925878292 ઉપર જન્મ દિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
