<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સિંચાઇ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલનો જન્‍મદિન

 

રાજકોટ : દક્ષિણ ગુજરાતના અંકલેશ્વરના ભાજપના ધારાસભ્‍ય અને રાજયના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલનો જન્‍મ તા. રપ જુન ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ છઠ્ઠી વખત ધારાસભ્‍ય પદે ચૂંટાયા છે.

ભૂતકાળમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજયમાં રાજય કક્ષાના સહકાર, વાહન વ્‍યવહાર રમત ગમત વગેરે વિભાગોના મંત્રી રહી ચૂકયા છે. હાલ રાજયકક્ષાના જળસંપતિ અને પાણી પુરવઠા (સ્‍વતંત્ર હવાલો) વિભાગના રાજયકક્ષાના મંત્રી છે. 

ફોન નં. ૦૭૯-ર૩રપ૭૦૧ર

મો. ૯૮રપ૧ ર૮ર૬૧ ગાંધીનગર

(1:39 PM IST)