News of Friday, 26th June 2026
સામાન્ય વહીવટના ડે. સેક્રેટરી જયશંકર ઓધવાણીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર એચ. ઓધવાણીનો જન્મ તા. ર૬ જુન ૧૯૭પ ના દિવસે થયેલ આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે. એમ. એ. (સંસ્કળત) પી.એચ.ડી.ની પદવી ધરાવે છે. વહીવટી સુધારણાને લગતી કામગીરી સંભાળી રહયા છે.
મો. ૯૮રપ૭ ૮૬૧પ૩ ગાંધીનગર
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
