<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જુનાગઢના કોર્પોરેટર બાલાભાઈ રાડાનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૬ :  જુનાગઢ વોર્ડ નં.૧૪ના રબારી સમાજના યુવા અગ્રણી કોર્પોરેટર બાલાભાઈ ભગાભાઈ રાડાનો આજે જન્મદિવસ છે.

કોર્પોરેશનમાં એકપણ ફરિયાદ નથી એવા સરકારના સહયોગ અને પોતાની આગળ કોઠાસુઝથી રોડ ગટર પાણી અને લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપતા કોર્પોરેટર બાલાભાઈને જન્મદિન નિમિતે મો.નં.૭૦૪૬૦ ૫૧૬૫૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(4:20 PM IST)