હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 27th June 2026
અમદાવાદના ભાજપના ધારાસભ્ય ડો.હસમુખ પટેલનો જન્મદિન

રાજકોટઃઅમદાવાદના અમરાઇવાડી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો આજે યશસ્વી જીવનના ૫૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેમનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ૨૭ જુને થયેલ ભાજપ ડોકટર સેલમાં તેમનું નોંધપાત્ર યોગદાન છે. મો.૯૯૨૫૨ ૨૨૬૦૫ અમદાવાદ
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
