હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 27th June 2026
બ્રહ્મસેનાના સહમંત્રી ચંદુભાઇ રાજયગુરૂનો આવતી કાલે જન્મદિવસ

રાજકોટઃ બ્રહ્મસેના (સૌરાષ્ટ્ર-ગુજરાત) સહમંત્રી ચંદુભાઇ રાજયગુરૂ(મો.૯૭૧૨૫ ૭૪૭૭૨) જેઓ વૃંદાવન ગૌશાળાના નિર્માતાનો આવતી કાલે તા. ર૮ ના જન્મદિન છે. કલ્પેશભાઇ રાવલ, વસંતરાય જાની, ભુપતભાઇ વ્યાસ, વિરેનભાઇ જાની, વિશાલભાઇ જાની, હિતેષભાઇ મહેતા, હેમેન્દ્રભાઇ ભટ્ટ, જયેશભાઇ પંડયા, મયુરભાઇ વ્યાસ, નિખિલભાઇ ભટ્ટ, નવીનભાઇ રાજયગુરૂ, દિપકભાઇ જાની, રાજેશભાઇ જોષી, મુકેશભાઇ પંડયા, રમેશભાઇ રાજયગુરૂએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
