<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રાજ ધામેલીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટ : પ્રવર નગર નિયોજકશ્રી,

નગર નિયોજક-૧, રાજકોટ નગર રચના યોજના, રાજકોટના કર્મચારી રાજ ધામેલીયાનો જન્‍મદિવસ

છે. વોર્ડ નં. ૧૧ ભાજપના કાર્યકર છે. ભાઇ અમિત, મમ્‍મી સરોજબેન, બહેન માધવીબેન પરસાણા (મહામંત્રી, મહિલા મોરચો, લોધિકા તાલુકો) જમાઇ અંકિતકુમાર પરસાણા તથા મિત્રો પરિવાર તરફથી મો. ૯૬૬૪પ૮૧૪રર ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:05 PM IST)