<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

અમદાવાદના ડે. મ્‍યુ. કમિશનર અમૃતેશ ઔરંગાબાડકરનો જન્‍મદિન

 

રાજકોટ : અમદાવાદના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી અમૃતેશ કાલીદાસ ઔરંગાબાડકરનો જન્‍મ તા. ર૯ જુન ૧૯૮૯ ના દિવસે થયેલ આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ર૦૧રની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

તેઓ ભૂતકાળમાં મહુવા (ભાવનગર) માં મદદનીશ કલેકટર છોટા ઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, સુરેન્‍દ્રનગર અને અરવલ્લીમાં જિલ્લા કલેકટર, તાત્‍કાલીન કેન્‍દ્રીય મંત્રી ડો. મહેન્‍દ્ર મુંજપરાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.મો. ૯૯૭૮૪ ૦૧૮૬ર અમદાવાદ.

(1:43 PM IST)