<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રેવન્‍યુ ક્ષેત્રના ધારાશાષાી એ.કે.રામાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ મુળ જસદણ તાલુકાના કમળાપુર ગામના વતની અને છેલ્લા ૧૬ વર્ષથી રાજકોટ શહેરને કર્મભુમી બનાવી રેવન્‍યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરતા એ.કે.રામાણી-એડવોકેટનો આજે ૩૭ મો જન્‍મદિવસ છે. બહોળા મિત્ર વર્તુળ અને રાજકોટના નામાકિંત બિલ્‍ડરોના સાથ સહકારથી રેવન્‍યુ ક્ષેત્રમાં ખૂબ સારી સફળતા મેળવેલ છે. તેમની ઓફિસ ૭૧ર-બી, નાનામવા સર્કલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, (મો.૯૨૬૫૩ ૨૯૭૫૫) ખાતે મિત્રવર્તુળે શુભેચ્‍છા પાઠવી છે.

(3:59 PM IST)