<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જુનાગઢ એસ.ઓ.જી. પોલીસકર્મી રોહિત ધાધલનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩૦: જુનાગઢ એસ.ઓ.જી.માં ફરજ બજાવતા કાઠી સમાજના જાંબાઝ પોલીસ કોન્‍સ્‍ટેબલ રોહિતભાઈ રામકુભાઈ ધાધલનો કાલે જન્‍મદિવસ હતો. તેમના જન્‍મદિન નિમિત્તે મો.નં. ૯૪૨૮૭ ૭૬૩૪૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી હતી

(10:07 AM IST)