<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

જસદણ નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન ધોડકીયાનો જન્‍મદિન

જસદણઃ નગરપાલિકાના કાર્યદક્ષ કારોબારી અધ્‍યક્ષ કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયાનો આજે જન્‍મદિન હોવાથી તેમને ઠેર ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યાં છે જસદણ નગરપાલિકાની કારોબારીમાં મહત્‍વના નિર્ણયો લઈ શહેરના વિકાસના કામોને વેગ આપનારા કાજલબેનના જન્‍મદિન અવસર પર જસદણ નગરપાલિકાના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણીએ તો સવારના અભિનંદન પાઠવ્‍યા પણ તેમને રૂબરૂ અને વિવિધ માધ્‍યમો પર શુભકામના નાગરિકો પાઠવી રહ્યાં છે

 

 

(10:42 AM IST)