<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચાનો જન્‍મદિવસ

જુનાગઢ, તા. ૩૦: ગુજરાત સ્‍ટેટ કો.ઓ. એગ્રિકલ્‍ચર બેંક લિ. અમદાવાદના ચેરમેન ડોલરભાઇ કોટેચાનો આજે તા. ૩૦ જુનનાં જન્‍મદિવસ છે.

તેમના જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છકો મો. નં. ૯૯૨૪૧ ૧૮૯૦૦ ઉપર અભિનંદન પાઠવી રહયા છે.

(3:45 PM IST)