હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 30th June 2026
ક્લેઇમ કેસના નિષ્ણાંત ધારાશાષાી રવિન્દ્ર ગોહિલનો જન્મદિવસ

રાજકોટમાં ક્લેઇમ કેસના નિષ્ણાંત ધારાશાષાી રવિન્દ્ર ગોહિલનો આજે જન્મદિવસ છે. ૩૦ જૂન ૧૯૮૨ ના રોજ જન્મેલા રવિન્દ્ર ગોહિલે વકીલાત ક્ષેત્ર ૨૧ વર્ષ પૂર્ણ કરી ઝળહળતી સાથે સફળમય જીવનયાત્રાના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે યુવા એડવોકેટ રવિન્દ્ર ગોહિલે તેમની કારકિર્દીમાં અનેક અકસ્માત વળતરના કેસમાં મહત્વના ચુકાદાઓ મેળવી ભોગ બનનારને ન્યાય અપાવ્યો છે. એડવોકેટ રવિન્દ્ર ગોહિલને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, તોહીજનો અને સિનિયર જુનિયર વકીલો તેમના મો.નં. ૯૮૨૫૫ ૪૮ ૯૯૩ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
