<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

યુવા એડવોકેટ કેતન સાવલીયાનો જન્‍મદિન

 

ગોંડલઃ તાલુકાના બાંદરા ગામના વતની અને   રાજકોટને પોતાની કર્મભુમી બનાવી વર્ષ ૨૦૦૮ થી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા યુવા એડવોકેટ કેતન જે. સાવલીયાનો આજે જન્‍મ દિવસ છે. કેતન સાવલીયા ફોજદારી, દિવાની અને ફેમીલી અદાલતમા સિનિયર એડવોકેટ અલ્‍પેશ વી. પોકીયા સાથે વકીલાત કરી રહયા છે. તેઓ  પાટીદાર સમાજની વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે તેમજ રાજકોટની નામાંકીત વિવિધ સહકારી મંડળીઓમા પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. આજે તેમના જન્‍મદિને મિત્રો અને સગા તોહી દ્વારા તેમના મો.૯૮૭૯૮૩૯૯૩૪ ઉપર  શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(3:45 PM IST)