News of Tuesday, 30th June 2026
રહેવર સ્કૂલના સંચાલક રઘુવીરસિંહ રહેવરનો જન્મદિન

રાજકોટઃ રહેવર કોમર્સ સ્કૂલના સંચાલક શ્રી રઘુવીરસિંહ રહેવરનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના પર વર્ષ પૂર્ણ કરી પ૩ માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના કારોબારી સમિતિમાં સભ્ય છે તેમજ રાજપૂત યુવા સોશ્યલ ગ્રુપ અને મહાદેવ સોશ્યલ ગ્રુપ સાથે પણ જોડાયેલ છે. તેઓ શિક્ષણક્ષેત્રમાં ૩૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ કોમર્સના મુખ્ય બે વિષયો નામાનાં મૂળતત્વો અને આંકડાશાસ્ત્ર ભણાવે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળ બને તેવી તેમની તત્પરતા હંમેશને માટે હોય છે. રઘુવીરસિંહ રહેવરના જન્મદિને તેમના મો. ૯૮૨૪૨ ૩૦૩૩૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
