News of Wednesday, 1st July 2026
જસદણ-વિંછીયા તાલુકાના ભરવાડ રબારી સમાજના પ્રમુખ કાળુભાઈ રાઠોડનો જન્મદિવસ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૧: જસદણ વિછીયા તાલુકાના ભરવાડ અને રબારી એકતા સંગઠન સમિતિના પ્રમુખ તેમજ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર કાળુભાઈ ભોજાભાઇ રાઠોડનો આજે જન્મદિવસ છે કાળુભાઈને તેમના મોબાઈલ નંબર ૮૯૮૦૯૬૫૮૧૨ ઉપર જન્મદિવસની શુભેચ્છા નો ધોધ વહી રહ્યો છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
