તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 1st July 2026
કચ્છ, બનાસકાંઠા, સુરતના પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલનો જન્મદિન

રાજકોટ : ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્ર એસ. પટેલનો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૬૭ વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આઇ.એ.એસ. કેડરમાંથી નિવૃત થયા બાદ ભાજપના રંગે રંગાયા છે.
ભૂતકાળમાં અમદાવાદમાં નાયબ મ્યુનિ. કમિશનર બનાસકાંઠા, કચ્છ અને સુરતમાં જિલ્લા કલેકટર, રાજયમાં નગરપાલિકાઓના કમિશન વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે. ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી પણ રહી ચૂક્યા છે. મો. ૯૯૦૯૬ ૦૦૦૩૩ અમદાવાદ.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
