તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
પંચાયત વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન

રાજકોટ : પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવશ્રી ધનંજય દ્વિવેદીનો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૭૩ ના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૧૯૯૮ ની બેચનાર આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છમાં જિલ્લા કલેકટર તથા રાજયમાં આરોગ્ય સહિત વિવિધ વિભાગોમાં કામગીરી કરી ચુકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૧૭૯ ગાંધીનગર.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
