તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 1st July 2026
તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી. આર. ભરવાડનો જન્મદિવસ

રાજકોટ તા. ૧: શહેરના તાલુકા પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં પીએસઆઇ બી. આર. ભરવાડ (મો. ૯૯૨૫૫ ૫૮૪૫૫)નો આજે જન્મદિવસ છે. શહેર પોલીસ બેડામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી અનેક નોંધપાત્ર કામગીરી કરનાર બી. આર. ભરવાડ હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહ્યા છે. તેમને અધિકારીઓ, સાથી કર્મચારીઓ, બહોળા મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
