તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 2nd July 2026
ખાણ ખનિજ કમિશનર ધવલ પટેલનો જન્મદિન

રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ : કમિશનર ઓફ જીઓલોજી એન્ડ માઇનીંગ ડો. ધવલ કે. પટેલનો જન્મ તા. ર જુલાઇ ૧૯૮પ ના દિવસે થયેલ. આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ગાંધીનગરના સરઢવના વતની અને ર૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, આણંદ, સુરત અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, ગાંધીનગરમાં મ્યુ કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૪૧પ૧ મો. ૯૯૭૮૪ ૦૭૪૬૧ ગાંધીનગર.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
