<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

અમદાવાદના કલ્‍પિતભાઈ તેરૈયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૦૪: અમદાવાદ ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક કલ્‍પિતભાઈ દિનેશભાઈ તેરૈયાનો આજે જન્‍મદિવસ છે. અત્‍યંત સરળ સ્‍વભાવના સેવાભાવી યુવાન એવા કલ્‍પિતભાઈને જન્‍મદિન નિમિતે (મો.૯૨૬૫ ૯૧૦૩૩) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:35 AM IST)