<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

કાલે ભાવનગરના કલેકટર મનીષકુમારનો જન્‍મદિન

રાજકોટ :. ભાવનગરના જિલ્લા કલેકટર શ્રી મનીષકુમારનો જન્‍મ તા. પ જુલાઇ ૧૯૮૪ના દિવસે થયેલ. કાલે ૪૩માં  વર્ષમાં  પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૧૩ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં સુરેન્‍દ્રનગર અને દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી, મહીસાગરમાં જિલ્લા કલેકટર, લાઇવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ. ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦ર૭૮ ર૪ર૮૮રર મો. ૯૯૭૮૪ ૦૬ર૦૬ ભાવનગર 

(11:22 AM IST)