<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

આઇ.એ.એસ. કેડરના અધિકારી અનુપમ આનંદનો કાલે જન્‍મદિન

રાજકોટ : ઇનસ્‍પેસના સંયુકત સચિવનો જન્‍મ તા. પ જૂલાઇ ૧૯૭૬ ના દિવસે થયેલ. કાલે પ૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ બિહારના વતની અને ર૦૦૦ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ જામનગર મ્‍યુનિસીપલ કમિશનર રાજયના વાહન વ્‍યવહાર  સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. 

મો. ૯૯૭૮૪ ૦૭૭૯૧ અમદાવાદ

(12:05 PM IST)