<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મહેસાણાના જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિનો જન્‍મદિન

રાજકોટઃ મહેસાણાના જિલ્લા કલેકટર શ્રી એસ.કે. પ્રજાપતિનો જન્‍મ તા.૪ જુલાઇ ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ સુરેન્‍દ્રનગર પંથકના વતની અને ર૦૧રની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં શહેરી વિકાસ મિશનમાં નિયામક, કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ પર રહી ચુકયા છે.  

ફોન નં. ૦ર૭૬ર-રરરર૦૦

મો. ૯૯૭૮૪ ૦૬ર૧૪ મહેસાણા

(3:16 PM IST)