News of Saturday, 4th July 2026
વીબી ડિજીટલ કંપનીના ઓનર વિક્રમ બોરીચાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આહીર સમાજનાં યુવા અગ્રણી એબીવાયએમ નાં શહેર પ્રમુખ વિક્રમભાઈ બોરીચાનો કાલે તા.૫ના જન્મદિવસ છે. તેઓ હિન્દી ફિલ્મ ‘મક્કડ જાલ' માં પણ પ્રોડકશન હેડ તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેઓ વિદ્યાર્થી સેના માં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલમાં તે વેબ ડીજીટલ કંપનીનાં માલિક અને રંગીલું સિટી રાજકોટ પેજના ફાઉન્ડર તેમજ ચાંદની ન્યુઝ ચેનલમાં ચેનલ હેડ છે. તેઓ જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓને (મો.૮૮૬૬૮૮૨૭૦૦) પર સ્નેહીજનો તેમજ તેમના મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
