તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
મહેશ જીવરાજાનીનો આજે જન્મદિવસ

રાજકોટઃ મહેશભાઈ જીવરાજાનીનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ એનીમલ હેલ્પલાઈન-કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ યુથ કલબ, રણછોડદાસ બાપુ આશ્રમ, ગુરૂ દતાત્રેય ગૌશાળા, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા, આવીષ્કાર કલબ, જય માતાજી અબોલ જીવ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા વ્હાલુડીના વિવાહ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમમાં પણ પોતાની સેવાઓ આપે છે. (મો.૯૪૨૬૭ ૮૭૮૭૬)
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
