તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
કાલે કેન્દ્રના સંયુકત સચિવ જયપ્રકાશ શિવહરેનો જન્મદિન
રાજકોટના પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટઃ ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી જયપ્રકાશ શિવહરેનો જન્મ તા.૫ જુલાઇ ૧૯૪૭ના દિવસે થયેલ. આવતીકાલે ૫૩માં વર્ષમાં પ્રવેશ કરશે.
શ્રી જયપ્રકાશ શનિવહરે ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠા, સુરત અને તાપીમાં જિલ્લા કલેકટર, ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં મુખ્ય વહીવટી અધિકારી રાજયમાં આરોગ્ય કમિશનર, ઉર્જા વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરકેટર વગેરે પદ પર રહી ચૂકયા છે. મુળ ઉતર પ્રદેશના વતની અને ૨૦૦૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૯૦ ૦૫૬૫૬ નવી દિલ્હી
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
