તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ગોંડલના ‘‘અકિલા''ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીનો જન્મદિન

રાજકોટ : ગોંડલના જાણીતા પત્રકાર 'MB Film' ના ઓનર તથા ‘‘અકિલા''ના ફોટોગ્રાફર ભાવેશ ભોજાણીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ ગઇકાલે પાઠવવામાં આવી હતી. અકિલા પ્રેસમાં ફરજ નિભાવતા અને લોકોની ખુશીઓની ક્ષણોને પોતાના કેમેરાના લેન્સથી અદ્્્ભૂત રીતે કંડારનાર ભાવેશભાઇનો ગઇકાલે જન્મદિવસ હોવાથી શુભેચ્છાઓનો અવિરત વરસાદ (મો. ૯પ૧ર૦ ૯પ૪૦૦) ઉપર વરસ્યો હતો
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
