News of Monday, 6th July 2026
ચુંવાળીયા કોળી સમાજ-ગુજરાતના પૂર્વ પ્રમુખ વિરજીભાઇ સનુરાનો જન્મદિન

રાજકોટ : વિરજીભાઇ કે. સનુરાનો જન્મદિન છે. તેઓ ચુંવાળીયા કોળી સમાજ-ગુજરાતના પૂર્વ પ્રમુખ અને સ્થાપક, ગુજરાત લેબર યુનિયન મહામંત્રી, હ્યુમન રાઇટસ ગુજરાત પૂર્વ વાઇસ ચેરમેન, ગુજરાત કોળી સેવા સમાજ, રાજકોટ જીલ્લા પૂર્વ પ્રમુખ, ચુંવાળીયા કોળી વિદ્યાર્થીભવન, રાજકોટ પૂર્વ પ્રમુખ, સંતશ્રી વેલનાથ જયંતિ સમિતિના પૂર્વ પ્રમુખ, તેમજ અકિલા પ્રેસના પૂર્વ પ્રિન્ટર તરીકે સેવા આવેલ. ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭પમાં વર્ષમાં પ્રવેશી રહેલ વિરજીભાઇ સનુરાને મો. ૯૬ર૪૯૯૯૯૬ર ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
