હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 7th July 2026
ટંકારા રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલનો આજે જન્મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા)ટંકારા તા.૭: રઘુવંશી યુવક મંડળ ના ઉપપ્રમુખ પ્રશાંત સેજપાલ નો આજે જન્મદિવસ છે.તેઓ આજે ૩૪ વર્ષ પુરા કરી ૩૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હોવાથી તેઓના (મો.૮૨૦૦૬ ૧૫૪૦૧) શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
